13 May

જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, DySo પરીક્ષાનું પરિણામ


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, ડેપ્યુટી સેક્શન ઓફિસર  ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.કુલ ૧૫૪ જગ્યા માટે મુખ્ય લેખીત પરીક્ષા ૨૪ અને ૩૧ જાન્યુઆરી,૨૦૨૧ દરમિયાન યોજનામાં આવી હતી જેમાં ૨૦૫૪ ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે પ્રાથમિક પરીક્ષા ૮ ડિસેમ્બર,૨૦૧૯ ના રોજ કુલ ૩૨ જિલ્લામાં  યોજવામાં આવી હતી જેમાં આશરે ૨,૩૪,૭૨૪ ઉમેદવારો નોંધાયા હતા.
આગામી DySoની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ કરવામાં આવશે. ઉમેદવારોને ૧૫ દિવસ પહેલા જાણ કરવા આવશે.
રિઝલ્ટની PDF મેળવવા માટે અહી ક્લિક કરો: Download 


No comments: