The best institute to prepare for all kind of competitive exams like GPSC,Dy.S.O.,A.T.D.O.,TET,TAT, PI,PSI,TALATI,CLERK,CONSTABLE,FOREST..etc.
21 July
29 May
14 May
UPSC civil services ની પ્રિલિમ પરીક્ષાની નવી તારીખ જાહેર.
UPSC દ્વારા સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી. આ અંગેનું અગત્યનું અગત્યનું નોટીફીકેશન જોવા માટે અહીં ક્લિક કરો:Click here.
R.M.C. CLERKની જગ્યાઓમાં સુધારા બાબત
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓના સુધારા અંગેનું અગત્યનું નોટીફીકેશન જોવા માટે અહીં ક્લિક કરો:Download
13 May
જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, DySo પરીક્ષાનું પરિણામ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, ડેપ્યુટી સેક્શન ઓફિસર ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.કુલ ૧૫૪ જગ્યા માટે મુખ્ય લેખીત પરીક્ષા ૨૪ અને ૩૧ જાન્યુઆરી,૨૦૨૧ દરમિયાન યોજનામાં આવી હતી જેમાં ૨૦૫૪ ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે પ્રાથમિક પરીક્ષા ૮ ડિસેમ્બર,૨૦૧૯ ના રોજ કુલ ૩૨ જિલ્લામાં યોજવામાં આવી હતી જેમાં આશરે ૨,૩૪,૭૨૪ ઉમેદવારો નોંધાયા હતા.
આગામી DySoની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ કરવામાં આવશે. ઉમેદવારોને ૧૫ દિવસ પહેલા જાણ કરવા આવશે.
રિઝલ્ટની PDF મેળવવા માટે અહી ક્લિક કરો: Download



